સુરતમાં નકલી નોટોનું કાવતરું પકડાયું:ચોક ચાર રસ્તા પાસેથી ₹500ની 35 બનાવટી નોટ સાથે વેપારી ઝડપાયો, બેગ આપનાર પૂર્વ પત્ની વોન્ટેડ

સુરત શહેરમાં ભારતીય અર્થતંત્રને મોટો ફટકો મારવાના ષડયંત્રનો લાલગેટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોક ચાર રસ્તા પાસેથી ₹500ના દરની...
Read More »

પાટણમાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમ યોજાયો:1947ના વિભાજન પીડિતોને નાટિકા, ફિલ્મ, કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અપાઈ

પાટણ: ભારતના વિભાજન દરમિયાન નાગરિકોએ સહન કરેલી પીડા અને વિસ્થાપનને શ્રદ્ધાંજલિ આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે...
Read More »

વલસાડમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવાયો:મોરારજી દેસાઈ ઓડિટોરીયમથી આઝાદ ચોક સુધી કેન્ડલ માર્ચ

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડના મોરારજી...
Read More »

કોમનવેલ્થને ધ્યાનમાં રાખી સાણંદ-નીધરાડ આસપાસ નવી ટીપી સ્કીમ ખુલશે:500 હેક્ટરમાં પ્લોટ મળતાં સુવિધા ઉભી થશે, 15 પ્લોટના વેચાણથી ઔડાને કરોડોની આવક થશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)માં ચાર મહિના બાદ બોર્ડ બેઠક યોજાઈ હતી. આગામી વર્ષ 2030ના કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને સાણંદ, કાણેટી,...
Read More »

ઇન્ડસ યુનિવર્સિટીમાં તિરંગા યાત્રા યોજાઈ:વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
Read More »

એચ.એ. કોલેજમાં આઝાદી પૂર્વે વક્તવ્ય યોજાયું:પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વતંત્રતા સેનાનીઓનું યોગદાન વર્ણવ્યું

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ...
Read More »

કાંકરિયા દીવાન-બલ્લુભાઈ શાળામાં તિરંગા યાત્રા યોજાઈ:સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
Read More »

દીવાન-બલ્લુભાઈ શાળામાં ‘ભારત કો જાનો’ પરીક્ષા:ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરાયું

કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા ‘ભારત વિકાસ પરિષદ’, મણિનગર દ્વારા યોજવામાં...
Read More »

વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરીને બચકા ભર્યા:ફિઝિયોથેરાપીસ્ટને વાળ કાપવાના બહાને ઘરે બોલાવી હતી, વડોદરામાં જાવેદ હબીબ સલૂનના કારીગરની અટકાયત

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ સલૂનમાં કારીગર તરીકે કામ કરતા એક યુવક સામે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી...
Read More »

હલ્દ્વાનીમાં મલ્લિકાર્જુન ખડગેની જાહેરસભા બાદ ગંગાજળ છાંટવાનો આક્ષેપ:અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાના આરોપ સાથે પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસની વિરોધ માર્ચ

ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા પૂર્ણ થયા બાદ મેદાનમાં ગંગાજળ છાંટવાની ઘટનાના વિરોધમાં પાટણ શહેર...
Read More »