પાટણમાં ઉભરાતી ગટરથી તંગ આવી લોકોનો ચક્કાજામ:પદ્મનાથ ચોકડીની બન્ને તરફ 1કિમી લાંબી વાહનોની કતાર; ઉકેલ ન આવે તો આંદોલનની કિરિટ પટેલની ચેતવણી
પાટણના મિરાં દરવાજા, સાંઈબાબા નગર અને પદ્મનાથ ચોકડી વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ...
