કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા 3 આરોપી ઝડપાયા:મહીસાગર SOG ટીમે પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી પકડ્યા
મહીસાગર SOG ટીમે કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ આરોપીઓને પેટલાદ, ખંભાત અને રાજસ્થાનથી...
