લોકમેળામાં ખાવાપીવાનાં શોખીનો ચેતજો:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે વાસી ખોરાક પીરસાય તે પહેલાં ઉદ્ઘાટન પૂર્વે 10 કિલો વાસી બટેટાનો નાશ કર્યો, 50 સ્ટોલધારકોનું રજિસ્ટ્રેશન કરાયું

રાજકોટના પ્રખ્યાત અને લોકપ્રિય લોકમેળાના પ્રથમ દિવસે મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાય અને તેનું સત્તાવાર ઉદ્ઘાટન થાય તે પહેલા...
Read More »

MS યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે ઠગાઈ:ભાઈને ત્યાં કારીગર હોવાની તરીકેની ખોટી ઓળખ આપીને સાયબર ઠગે યુવકને શિકાર બનાવ્યો, 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

ઓળખીતા વ્યક્તિના કારીગર તરીકેની ખોટી ઓળખ આપીને યુવકને શિકાર બનાવ્યો હતો. ભાઈના માર્બલ કામના કારીગર હોવાનું જણાવીને ફોન કરનાર ઠગે...
Read More »

સૌની યોજનાના પાણી અને દુષ્કાળ જાહેર કરવા ખેડૂતોની માંગ:અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ,સૌની યોજનાનું પાણી નહીં મળે તો ખેડૂતો ખેતર છોડી રોડ પર ઉતરશે,ખેડૂતની વ્યથા,'ઉપર લીલોતરી પણ નીચે જીંડવા નથી'

​જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે સમગ્ર ખેતી અને પશુપાલન ક્ષેત્ર પર ભારે સંકટ વાદળો ઘેરાયા...
Read More »

Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી

રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે. જે સાંભળતા વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર જણાઈ શકે છે, જોકે...
Read More »

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા સ્પે.પોક્સો કોર્ટનો આદેશ, ગાંધીનગરના એપોલો સર્કલથી સગીરાનું અપહરણ કર્યું હતું

ગાંધીનગરના ઇન્ફૉસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સ્પે. પોક્સો કોર્ટના એડી....
Read More »

ભુજ કોર્ટ પરિસરમાં યુવક પર જીવલેણ હુમલો:જૂની અદાવતમાં આરોપીએ યુવક પર છરીથી હુમલો કર્યો, પોલીસની હાજરી વચ્ચે ઘટના બનતા ચકચાર

કચ્છના ભુજ શહેરની સેશન્સ કોર્ટના પરિસરમાં છરી વડે હુમલાની ઘટના બની છે. જૂની અદાવતને કારણે એક યુવક પર હુમલો કરવામાં...
Read More »

ટંકારીયામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, 19 ઝડપાયા:રૂ. 500 એન્ટ્રી ફી અને કલાકનો ટેબલ ચાર્જ લેવાતો, રમવા માટે પ્લાસ્ટિકના ટોકન અપાતા; 2.42 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ LCBની ટીમે ટંકારીયા ગામમાં જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. પોલીસે જુગાર રમતા અને રમાડતા 19 લોકોને ઝડપી રોકડ રકમ,...
Read More »

8 લાખના પારણામાં ઝૂલશે 'નંદલાલા':આ જન્માષ્ટમીએ ચાંદીના પારણાની ખરીદીનો ક્રેઝ, 11 ગ્રામથી લઈ 2 કિલો સુધીના અવનવા પારણા

આ જન્માષ્ટમીએ ‘નંદલાલા’ માટે ચાંદીના પારણા ખરીદવાનો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના બજારમાં 11 ગ્રામથી લઈને 2 કિલો...
Read More »

હોટફિક્સના કચરામાં આગ લાગવાના ફાયર વિભાગને 60 કલાકમાં 13 કોલ:હીરાબાગ ફ્લાયઓવરના બેરિંગ બળતા 10 લાખનું નુકસાન, બીજી ઘટનામાં બે કાર ખાખ

સુરત શહેરમાં ખુલ્લા પ્લોટો અને રસ્તાઓ પર ફેંકવામાં આવતા હોટફિક્સ તેમજ અન્ય પ્લાસ્ટિક કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળવાની...
Read More »

દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા યાત્રાળુઓનો ભારે ધસારો ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી...
Read More »