નેશનલ એક્સપ્રેસ હાઇવે 4 પર સ્પીડ કેપ્ચર કેમેરા લગાવાશે:સુરત જિલ્લામાં રોડ અકસ્માતથી બે માસમાં 81નાં મોત, હવે હાઇ-વે પર અકસ્માતો ટાળવા પેટર્ન શોધાશે
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને નેશનલ હાઈવે પર સર્જાતા જીવલેણ (ફેટલ) અકસ્માતોની વધતી સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા વહીવટીતંત્રે આકરું...
