મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:800 મીટર લાંબો ગ્લેશિયર તૂટવાથી નેપાળમાં તબાહી; અમેરિકાનો વેનેઝુએલાના તેલ પર કબજો; ગુજરાતમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
નમસ્તે, ગઈ કાલના મોટા સમાચાર નેપાળ પૂર સંબંધિત રહ્યા. જેમાં મૃૃત્યુઆંક 680થી વધુ પહોંચ્યો છે. બીજા મોટા સમાચાર ગુજરાતના વરસાદ...
