ઉત્તર ગુજરાતમાં નાગપંચમી બે અલગ-અલગ દિવસે ઉજવાશે:ચાણસ્માના 1200 વર્ષ જૂના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને પ્રસાદ
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી વચ્ચે ઉત્તર ગુજરાતમાં નાગપંચમીનો ઉત્સવ આ વર્ષે બે અલગ-અલગ દિવસે ઉજવાશે. દાસજ, સિદ્ધપુર, ઉનાવા, ચાણસ્મા,...
