પાટણમાં શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026 ની ઉજવણી:યુનિવર્સિટી હોલમાં ચિંતન બેઠક, 600 થી વધુ સભ્યો ઉપસ્થિત
પાટણ જિલ્લામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે “શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬”...
