Banaskantha News: ધાનેરા નજીકથી 50.30 લાખનો પોસડોડાનો જથ્થો ઝડપાયો, કારમાંથી મળી આવી અલગ-અલગ 6 નંબર પ્લેટ
બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધાનેરા નજીક દરોડો...
