Botadના રાણપુર-ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને આઇસર ટ્રક વચ્ચેની ટક્કરમાં 5 લોકો ઇજાગ્રસ્ત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલા નાગનેશ ગામ નજીક રાણપુર-ધંધુકા હાઇવે પર મોડી રાત્રિના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો....
