મિયામીમાં રનવેથી બહાર નીકળ્યું એમેઝોનનું કાર્ગો પ્લેન:ગાડીઓ સાથે અથડાઈને આગ લાગી, 5 ના મોત; એરપોર્ટ બંધ
અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બોઇંગ 767 કાર્ગો વિમાન લેન્ડિંગ પછી રનવેથી બહાર નીકળી ગયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)...
