ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે લેક ઓન્ટારિયોનું નામ બદલીને ‘લેક અમેરિકા’ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. આદેશ મુજબ, 30 દિવસમાં...
