સાયપ્રસ નજીક ફેરી બોટ પલટી, 270થી વધુ મુસાફરો સવાર હતા:રેસ્ક્યુ ઓપરેશન શરૂ, લોકો બોટ ઉપર ચઢીને જીવ બચાવી રહ્યા હતા
મેડિટેરેનિયનનાં દરિયામાં યુરોપિયન દેશ સાયપ્રસનાં ઉત્તરીય તટ નજીક રવિવારે 270 થી વધુ મુસાફરોને લઈ જતી ફેરી બોટ પલટી ગઈ. તુર્કીયેની...
