મ્યાનમારે રાખાઈન રાજ્યમાં એરસ્ટ્રાઈક કરી, 49નાં મોત:સેનાએ બજાર નજીક બોમ્બ ફેંક્યા; આ વિસ્તાર બળવાખોર જૂથના કબજામાં છે, 58 લોકો ઘાયલ
મ્યાનમારની સેનાએ સોમવારે પશ્ચિમી રાખાઇન રાજ્યમાં એક બજાર પાસે હવાઈ હુમલો કર્યો. તેમાં ઓછામાં ઓછા 49 લોકોનાં મોત નીપજ્યાં છે...
