દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યું, લેન્ડિંગ પછી ખબર પડી- પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાંથી અચાનક હાઇજેકનું એલર્ટ મળ્યા બાદ ઇઝરાયલમાં ખળભળાટ મચી ગયો. વિમાને પહેલાં સામાન્ય ઇમરજન્સીનો...
