વિમાન હાઇજેક થાય તો ઇઝરાઇલ તેને તોડી પાડત:9/11 જેવા હુમલાને રોકવા માટે ફાઇટર જેટ્સ મોકલ્યા, હુમલાખોર સાથે વાતચીત કરવાની તૈયારી પણ હતી
ઇઝરાયલે દુબઈથી ઉડાન ભરનારા તે વિમાનને તોડી પાડવાની તૈયારી કરી લીધી હતી, જેના હાઇજેક અંગેનો એલર્ટ મોકલવામાં આવ્યો હતો. બુધવારે...
