Ahmedabad News: રેડબુલ એનર્જી ડ્રિંક પીધા બાદ ચીલઝડપ અને વાહનચોરી કરતો કિશોર ઝડપાયો
અમદાવાદ શહેર LCB ઝોન-5ની ટીમે બાતમીના આધારે ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ...
