Vadodara: મકરપુરા એરફોર્સ રોડ પર ચાલીને જતી યુવતી પરથી ટ્રકના આગળ-પાછળના પૈડાં ફરી વળ્યા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ રોડ પર એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પગપાળા...
