Surat : અમિષ પટેલના શંકાસ્પદ મોત મામલે લોકોનો ઓલપાડ પોલીસમાં હોબાળો

ઓલપાડ તાલુકાના સરોલી ગામના 46 વર્ષીય અમિષ ગણપતભાઈ પટેલના અરીયાણા ગામના બસ સ્ટોપ પાસે થયેલા શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ અમિષ...
Read More »

Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ

342 કરોડના પાવર બેંક એપ મનીલોન્ડરિંગ કેસના સૂત્રધાર અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબહેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત...
Read More »

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ

Ahmedabad : લાલદરવાજાના મહેસૂલ ભવનમાં તૂટેલા બાંકડા કર્મચારીઓના ખાલી રૂમમાં ACઅને પંખા ફુલ મહેસૂલ ભવનમાં જનસુવિધાઓની હાલત દયનીય શહેરના હાર્દ...
Read More »

Ahmedabad : L.G.હોસ્પિટલમાં 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતો પોસ્ટમોર્ટમ વિભાગ તૈયાર કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર સ્થિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે અદ્યતન પોસ્ટમોર્ટમ વિભાગ અને 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ...
Read More »

Ahmedabad :વટવા-પીરાણા રિંગ રોડ પર 2 કિમી લાંબો ચક્કાજામ

શહેરના વટવાથી પીરાણા તરફ્ જતા રિંગ રોડ પર આજે વિરાટ ટ્રાફ્કિજામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પીરાણા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અત્યંત...
Read More »

Vadodara: સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર રહેતા ફિયાસ્કો

શિનોર તાલુકાના મોટા ફેફ્ળિયા મુકામે પાંચ ગામો કંજેઠા, અંબાલી, ઝાંઝડ, કુકસ અને મોટા ફેફ્ળિયાના પ્રજાજનો માટે સેવા સેતુ કાર્યક્રમ મામલતદારે...
Read More »

Vadodara: સાવલી – ઉદલપુરના 38 કિ.મી.ના રોડના કામમાં વિલંબથી લોકોમાં રોષ

સાવલી – ઉદલપુરના રૂા.389 કરોડના ખર્ચે નવા બની રહેલા રોડ પરથી સરકારના બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે રાહદારીઓ જીવના જોખમે...
Read More »