Valsad: અબ્રામાની અક્ષરધામ સોસાયટીમાંથી સ્ટ્રીટ લાઈટ કઢાતા રહીશોએ પાલિકાએ મોરચો
વલસાડના અબ્રામા સ્થિત અક્ષરધામ સોસાયટીમાં પાલિકાના કર્મચારીએ સ્ટ્રીટ લાઈટ પોલ પરથી કાઢી નાખતા સોસાયટીના રહીશોએ આજરોજ પાલિકા કચેરીએ મોરચો માંડયો...
