Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફ્રી Wi-Fi અને 'Earn While Learn' ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત
ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીનું ટીચિંગ ડિપાર્ટમેન્ટ અને હોસ્ટેલ સહિતનું સમગ્ર કેમ્પસ...
