Ahmedabad: ઓખા-અમદાવાદ વંદે ભારત હવે 17 ઓગસ્ટથી સાબરમતીથી ઉપડશે, 'આંબલી રોડ' સ્ટેશન પર મંજૂર થયું નવું સ્ટોપેજ
પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શેડ્યુલ અને ટર્મિનસમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો...
