બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત! પાછળ પડેલા ટોળાએ નદીમાં ડૂબાડીને કરી હત્યા, 20 દિવસમાં 7મી ઘટના
Bangladesh Hindu Genocide Case: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શું કરી રહી છે? શું યુનુસ સરકાર આંખ-કાન બંધ કરીને હિન્દુ હત્યાઓનો તમાશો...
