વડોદરા: ફતેગંજમાં વારંવારની ચેતવણી છતાં બાળકો પાસે ભીખ મંગાવતી મહિલા સામે ગુનો દાખલ
Vadodara : સંસ્કારી નગરીને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ભાગરૂપે પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશમાં આજે એક મોટું કદમ...
