Sabarkantha News : ઇડર-શામળાજી હાઇવે પર જનઆક્રોશનો જ્વાળા, મંથરગતિની કામગીરી સામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
ઇડર-શામળાજી હાઇવે પર લાંબા સમયથી ચાલી રહેલી મંથરગતિની કામગીરીને પગલે સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. રેવાસ નજીક મોટી...
