કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે

Trade Union Strike News : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી...
Read More »

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો

દારૃની ૧૧૦ નંગ બોટલ તથા બાઈક સહિત કુલ રૃ.૨૧૦૦૦નો મુદામાલ કબજે કરાયો ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૃની ખેપ મારતો...
Read More »

અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો

Ahmedabad Kankaria news : અમદાવાદના કાંકરિયા વિસ્તારમાંથી ફરી એકવાર ચોંકાવનારી હત્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં...
Read More »

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

Ahmedabad Bhadra Street Vendors: અમદાવાદના ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
Read More »

અમદાવાદ મ્યુનિસિપલમાં લાલીયાવાડી, 5 વર્ષમાં હિસાબની 483 ફાઈલ ગુમ! ભ્રષ્ટાચારની આશંકા

AMC Budget: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનો આંકડો 18,500 કરોડને પાર કરી ગયો છે. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલમાં હિસાબમાં ચાલતી લાલીયાવાડી...
Read More »

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્યો મોરચો

Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં...
Read More »

બાંગ્લાદેશની ચીન-પાકિસ્તાન સાથે મોટી ડીલથી ભડક્યું અમેરિકા, યુનુસ સરકારને ઓફર સાથે આપી ચેતવણી

US Warns Bangladesh Over China-Pakistan Defense Deal : દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને લઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. આ...
Read More »

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના 'બ્લ્યુ બોન્ડ' બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફાયદો?

VMC Blue Municipal Bonds: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ અગાઉ સફળતાપૂર્વક ‘ગ્રીન બોન્ડ’ બહાર પાડ્યા બાદ, હવે કોર્પોરેશને ‘અમૃત-2.0’ યોજના હેઠળ...
Read More »

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે

શહેરના તુલ સીવાડી પાસે આવેલ હાથીખાના માર્કેટયાર્ડ આજે પણ મધ્ય ગુજરાતના વેપાર ધબકારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગુજરાત રાજ્યના મોટા...
Read More »

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે

મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત...
Read More »