Dhanera: ધાનેરાના મેવાડા ગામમાં જળસંકટઃ 60થી70% લોકોની હિજરત,'પાણી વગર વસવાટ શક્ય નથી'
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું મેવાડા ગામ છેલ્લા કેટલાક સમયથી ભયંકર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીના પ્રશ્નને કારણે ગામના લગભગ...
