વિશ્વામિત્રી નદી પહોળી અને ઉંડી થયા બાદ મગરોના વર્તનનો અભ્યાસ કરવા સર્વે થશે
વડોદરાઃ ૨૦૨૪માં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી...
