વિરોધીઓને ખુલ્લેઆમ ચીમકી:પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખનું ચર્ચાસ્પદ નિવેદન; કહ્યું મગફળીના દાણા જેવા ગમે ત્યારે ખોવાઈ જવાના! હું તો પાયાનો કાર્યકર છું મેદાન છોડવાનો નથી

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ભાજપના નેતાઓ ચર્ચાસ્પદ નિવેદનો...
Read More »