આપઘાત:સિદ્ધપુરમાં ગોકુલ યુનિ.ના HR વિભાગના મેનેજરે અગમ્ય કારણે ઘરમાં ફાંસો ખાધો
સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના HR મેનેજર અલ્કેશકુમાર રાજપુતે તેમનાં ઘરનાં અંદરના રૂમમાં પંખા સાથે સફેદ ખેસ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા...
