ઉજવણી‎:આદિવાસી સમાજ દ્વારા ‘ગામ સાઈ ઇન્દ’ની ઐતિહાસિક ઉજવણી‎

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર‎તાલુકાના અંતરિયાળ ગામ‎ભેંસાવહી ખાતે આદિવાસી‎સમાજની વર્ષો જૂની અને અનોખી‎પરંપરા મુજબ ‘ગામ સાઈ ઇન્દ’ની‎ઐતિહાસિક ઉજવણી ધામધૂમથી‎ચાલી રહી છે. આ...
Read More »

ડમ્પર છોડી મૂકાયું‎:રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર બે દિવસ બાદ‎ શિનોર મામલતદાર કચેરીમાંથી છોડી મૂકાયું‎

શિનોર મામલતદાર દ્વારા તાજેતરમાં રેતીથી‎ઓવરલોડ ભરેલા ડમ્પરો તથા એક ટ્રેકટરને‎ઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકાવી દીધા‎છે. જેમાંથી નંબર વગરનું એક ડમ્પર...
Read More »

બજેટ પહેલા, કંપનીઓ દ્વારા ડિમર્જર પ્રક્રિયાને કરમુક્ત બનાવવાની માંગ

અમદાવાદ : કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ પહેલા, ભારતના ઔદ્યોગિક ગૃહોએ સરકારને નવા આવકવેરા કાયદા હેઠળ કંપનીના વ્યવસાયને અલગ કરવાની પ્રક્રિયાને (ડિમર્જર)...
Read More »

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી

મુંબઈ : ફુગાવાની ચિંતા વચ્ચે  ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈનની આગેવાની હેઠળ  ક્રિપ્ટોકરન્સીઝ માર્કેટમાં નોંધપાત્ર ધોવાણ થયું હતું. ૨૦૨૫માં બિટકોઈનમાં...
Read More »

રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને નવી દિલ્હી ખાતે પુરસ્કાર અપાયો:જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-25’ માં ગુજરાત દ્વિતીય સ્થાને

‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય...
Read More »