રાજકોટ સમાચાર:વોર્ડ નં.13માં નવલનગર અંબાજી કડવા પ્લોટમાં નવી નક્કોર ડીઆઈ પાઇપ લાઇનમાં પણ ભંગાણ
રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં...
