ગોધરા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ:562 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એકતા યાત્રાનું સમાપન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ‘સરદાર@150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત’ના સૂત્ર સાથે આ અભિયાન...
Read More »