બોટાદમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા:સરદાર પટેલને ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા
રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો...
