પ્રભારી મંત્રીએ લુણાવાડાથી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પદયાત્રા યોજાઈ

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા વિધાનસભા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને લુણાવાડાના...
Read More »