GUDA દ્વારા EWS–2 આવાસ ફાળવણીમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ:SC કેટેગરીનું પ્રધાનમંત્રી આવાસ OBCને ફાળવી દીધું, વેઇટિંગ લિસ્ટમાં 33મા ક્રમના ભાવેશ સોલંકીની CM સુધી રજૂઆત

ગાંધીનગરના ઈન્દિરાનગર (સેક્ટર-24)માં રહેતા ભાવેશકુમાર કાન્તીભાઈ સોલંકીએ ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) પર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈને...
Read More »