વિદેશી પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે:GIFT સિટી પછી સુરત ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રણોત્સવમાં પણ મળશે લીકર પરમિટ, પ્રવાસન ઉદ્યોગને થઈ શકે ફાયદો

ગુજરાતને વૈશ્વિક રોકાણ, બિઝનેસ અને પ્રવાસન માટે વધુ આકર્ષક બનાવવા રાજ્ય સરકાર દારૂ પરમિટ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકે છે....
Read More »