પંચમહાલમાં ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ:સ્પોર્ટ્સ સંકુલ ગોધરા ખાતે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. ૧૭/૧૧/૨૦૨૫ના રોજ ગોધરા ખાતેના...
