રાત્રે રિક્ષા લઇને વાહનોમાંથી બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ ઃ બે ઝડપાયા
ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા ૧૭ જેટલી બેટરીઓ કબજે કરવામાં આવી ઃ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો ગાંધીનગર...
Breaking News & Latest Updates