Gujarat News: આગામી 10 વર્ષમાં 15 હજાર જહાજોનું રિસાયકલિંગ કરવાનું વિઝન, VGRCમાં અલંગની 40 વર્ષની સિદ્ધિઓનું પ્રદર્શન
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાવા જઇ રહી છે.જેમાં...
