Rajkotમાં વિદ્યાર્થીના આપઘાત મામલે મોટો ખુલાસો, ગંભીર બિમારીથી કંટાળીને પગલું ભર્યાની પ્રાથમિક આશંકા
રાજકોટની જાણીતી મારવાડી કોલેજમાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ...
