પતિ અને સાસુ સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ:સાસુએ તું મરી કેમ નથી જતી કહેતા બ્યુટીપાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટમાં વધુ એક પરિણીતાને પતિ અને સાસુ ત્રાસ આપતા હોવા અંગે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ભાઈ-ભાભી સાથે રહેતી પરિણીતાને...
Read More »

વઢવાણ GIDCમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો:50થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરી

વઢવાણ GIDC ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરેન્દ્રનગર જિલ્લા શાખા, રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના...
Read More »

અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત દોડશે:26 ઓગસ્ટથી રિઝર્વેશન તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે

અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુસાફરોની સુવિધા અને રેલવે કનેક્ટિવિટી વધારવાના...
Read More »

પાલનપુર ઘટના અંગે SPGની મૂખ્યમંત્રીને રજૂઆત:કાયદાના દુરુપયોગ સામે કાર્યવાહી અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ

પાલનપુર ખાતે પાટીદાર સમાજની દીકરીના પ્રકરણમાં તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ ગંભીર કાયદાકીય કલમોના ઉપયોગ સામે સરદાર પટેલ સેવા...
Read More »

ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ખાંડ-ગોળની થેલીઓ, ડુંગળી સહિતની શાકભાજીના હાર પહેરી સરકાર સામે સૂત્રોચ્ચાર; તહેવારો ટાણે ભાવવધારાથી ‘દાઝ્યા પર ડામ’

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે શહેરમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ પ્રદર્શનમાં મહિલા કાર્યકરોએ જીવનજરૂરી...
Read More »

Rajkot: Ph.D. કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યા બાદ આરોપી ફરી ગયો

જેતપુર મૂળની યુવતી રાજકોટમાં રહીને જૂનાગઢ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી Ph.D. નો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી....
Read More »

Deesa: GIDCમાં ભેળસેળયુક્ત અખાદ્ય મરચું પાવડર બનાવતી દર્શન માર્કેટીંગ પર દરોડો, 6 ટન જથ્થો પકડાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલા દર્શન માર્કેટીંગ નામના ઉત્પાદન એકમ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરપ્રાઈઝ દરોડો...
Read More »

પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ:ધારાસભ્ય પી.કે. પરમારે ઉદ્ઘાટન કર્યું, અનેક આગેવાનો હાજર

પાટડી ખાતે શ્રી પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સૂરજમલજી હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય પી.કે. પરમારે આ પ્રયોગશાળાનું...
Read More »

પોલીસ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી:મોરબીના ગોડાઉનમાંથી 92 લાખનો દારૂ ઝડપાયો હતો, રાજસ્થાનના ટ્રકને ક્રેટા ગાડી વડે કોન્સ્ટેબલે પાયલોટિંગ આપ્યું હતું

ગુજરાત હાઇકોર્ટમાં મોરબીથી પોલીસ કોન્સ્ટેબલ મન્સુર ડાંગરે આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. પ્રોહેબિશન એક્ટના સંદર્ભમાં ટંકારા પોલીસ...
Read More »

સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિશ્વ ઉદ્યમી દિવસની ઉજવણી:સામાજિક ઉદ્યમિતા સંવાદ યોજાયો, પ્રો. હરીશ પાઢે માર્ગદર્શન આપ્યું

સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SPSEC), SPU-SSIP-નવધારા અને ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ (IIC)ના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ ઉદ્યમી દિવસ’ નિમિત્તે...
Read More »