કેક કાપી, ફટાકડા ફોડી ભ્રષ્ટાચારનો વિરોધ:ભરૂચ FDCAના આસિસ્ટન્ટ કમિશનર-ડ્રગ ઇન્સ્પેક્ટર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા; ફાર્માસિસ્ટ એસોસિએશને સૂત્રોચ્ચાર કર્યા
ભરૂચ FDCAના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇશ્યૂ કરવા બદલ ₹40,000ની લાંચ લેતા...
