15 હજારની કમાણી ને આઇટીની 975 કરોડની નોટિસ:સુરતની જે કંપનીમાં દરજીને ડાયમંડ ડાયરેક્ટર દર્શાવ્યો ત્યાં ગોલાના મશીનનું રીપેરિંગ વર્કશોપ, તમારી સાથે આવું થાય તો શું કરવું?
સવારથી સાંજ સુધી સિલાઈ મશીન ચલાવીને માંડ મહિને ₹15 હજાર કમાતા અને પરિવારનું ગુજરાન ચલાવતા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ...
