Rajkot News: આંગણવાડીના ભોજનમાં બાળકોને 'પશુ પણ ન ખાય' તેવી રોટલી અને કાચો શીરો પીરસાયો!
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ચાલતી આંગણવાડીઓમાં ભૂલકાંઓને આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના...
