વાનાવડ-સતાપર રોડની નબળી કામગીરીનો આરોપ:ધારાસભ્ય હેમંત ખવાએ સ્થળ નિરિક્ષણ કર્યું, અધિકારીઓને ગુણવત્તા જાળવવા સૂચના આપી
જામજોધપુર તાલુકાના વાનાવડ-સતાપર રોડની નબળી કામગીરી અંગે ગ્રામજનો તરફથી રજૂઆત મળ્યા બાદ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સ્થળ પર પહોંચી રોડની કામગીરીનું...
