અમદાવાદમાં 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે 3 ઝડપાયા:ગ્રાહકો પાસે બાયોમેટ્રિક કરાવી રજીસ્ટ્રેશન ફેલ થયાનું કહી એક વ્યક્તિના નામે બે-ત્રણ સીમકાર્ડ એક્ટિવ કરતા હતા
અમદાવાદની કાગડાપીઠ પોલીસે સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાય તે પહેલાં જ પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું ગેરકાયદે વેચાણ કરતા ઉત્તરાખંડના બે શખ્સો અને સીમકાર્ડ...
