સુરતથી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે 3 વર્ષથી ફરાર આરોપી ઝડપ્યો:દવાની એજન્સીમાં નુકસાન બાદ કોર્ટ કેસ થતાં ફરાર હતો; DGVCLમાં ખાનગી નોકરી કરતો હતો
અમરેલી પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે છેલ્લા 3 વર્ષથી પકડ વોરંટમાં નાસતા-ફરતા આરોપીને સુરતના કડોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.પોલીસે માનવ ગુપ્ત...
