પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની કાર્યવાહી:250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ₹5 હજાર દંડ વસૂલાયો
વલસાડ જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના જિલ્લા કલેક્ટરના કડક નિર્દેશ બાદ શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) સામે કાર્યવાહી તેજ કરવામાં આવી...
