Rajkotમાં નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ આપવા પર મનાઈ, ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની...
Read More »

ગીર સોમનાથમાં રહેણાક વિસ્તારમાંથી ₹1.85 લાખનો એસિડ જથ્થો ઝડપાયો:વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં પરવાનગી વિના સ્ટોરેજ, SOGની કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં બિનઅધિકૃત ઔદ્યોગિક એકમો અને જોખમી કેમિકલના સંગ્રહ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી...
Read More »

શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવ મંદિરોમાં ભીડ:ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરે વિશેષ શણગાર કરાયો

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના સુપ્રસિદ્ધ ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ...
Read More »

Morbiમાં વીજપોલ વળતરની લડાઈને મળતું જનસમર્થન: 100થી વધુ ગામોમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો

મોરબીના જેતપર ગામથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી વીજપોલ વળતરની લડાઈ હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાનગી વીજ...
Read More »

પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરો ત્રાટક્યા:વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹1.67 લાખના દાગીના અને રોકડની ચોરી

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,67,500ના...
Read More »

બોટાદમાં ભારતીય મજદૂર સંઘના ધરણા:પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને આવેદનપત્ર સુપરત

બોટાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન સંઘ...
Read More »

Rajkot News: શહેરમાં એક જ સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવના 1,579 કેસ!

રાજકોટમાં વાતાવરણમાં બદલાવને પગલે રોગચાળાએ માથું ઊંચક્યું છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક...
Read More »

આંગણવાડી કર્મચારી મહાસંઘની ગોધરામાં રેલી:વિવિધ પડતર માંગણીઓ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગોધરા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે...
Read More »

23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો:10 સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટથી મુક્ત કરાયા, 190 કરોડના ફ્રોડના સૂત્રધારની ધરપકડ

દેશમાં સાઈબર ક્રાઈમના 1090 ગુના આચરીને લોકોના રૂ.190 કરોડ ક્રિપ્ટો કરન્સીથી ચીન મોકલવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આસામમાં 3...
Read More »

કાપડ ઇન્ડસ્ટ્રીમાં હડતાળનું સંકટ:હોજીવાલામાં કારખાનાં બંધ કરાવતા તત્વોને પોલીસે ભગાડ્યા

દિવાળી પર્વના પીક પ્રોડક્શન ટાણે સુરતના ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી હબમાં શ્રમિકોના આંદોલનને પગલે ઉદ્યોગ જગતમાં ભારે અજંપો ફેલાયો છે. સોમવારે...
Read More »